વંદે વસુંધરા બીજ બેંક
June 17, 2025 at 01:58 PM
*વંદે વસુંધરા બીજ બેંક* *બીજ વિતરણ અભિયાન* હાલ મોટા ભાગે પુરા ગુજરાત માં ઓછા વતા પ્રમાણમાં વરસાદ આવી ગયો છે.. હવે બીજ રોપણી નો સમય 🌱🌳 મિત્રો બીજ મંગાવવા આપ પુરૂ એડ્રેસ મોકલો 70% મિત્રો અધૂરું એડ્રેસ મોકલે પુરૂ કરવામાં સમય જાય એમનો msg પછી ડિલેટ થાય એમાં બીજ મોકલી શકાતા મોટા ભાગે એડ્રેસ માં નામ જ નથી લખતા તો નામ ને ચાલુ મોબાઈલ નંબર ખાસ લખો.. બીજું ઓફિસ ડીલેવરી વાળા કુરિયર માં હું dokt નંબર આપું એટલે 2-3 દિવસમાં સામે થી કોલ કરી કુરિયર મેળવી લેવું હું dokt નંબર સાથે એમનું ઓફિસનું એડ્રેસ અને નંબર મોકલી આપી... રિટન નો પ્રશ્ન ના રહે આજે બીજ ના કુરિયર કરી આપ્યાં એમનું લિસ્ટ તા:17/06/25 1.પ્રવિણ રાઠવા -વડોદરા 2.સતીષ ડી. કકસાણીયા -મોરબી 3.શિલા પટેલ -વલસાડ 4.પ્રભાત ડી ગોહિલ -વિરમગામ 5.દિલીપ કે રાઠવા -વડોદરા 6.નિમેષ વઘાસીયા -ધોરાજી 7.પ્રતિક પટેલ -ગાંધીનગર 8.મુકેશ ડોબરીયા -સુરત 9.દીપા બી ગાંધી -વડોદરા 10.સંદીપ વડોલીયા -રાજકોટ 11.સમીર દુધાત્રા -મેંદરડા 12.દેવાભાઇ એન ભાદરકા -જામ કલ્યાણપૂર 13.મનોજ પટેલ -ગાંધીનગર 14.યોગેશ મૈસુરીયા -વાંસદા 15.રોહિત આર સાળવી-વી. વી. નગર 16.બી. જી ઠાકોર -અમદાવાદ 17.વૃષભ મોદી -વડોદરા 18.નવનીત લાઠીયા -અમરેલી 19.હર્ષવર્ધનસિંહ ડાભી -ભરૂચ 20.હર્ષદ ચોવટીયા -કડી 21.પ્રશાંત રાજપૂત -વડોદરા 22.મેહુલ મકવાણા -પેટલાદ 23.ભાવેશ કે પટેલ -ભરૂચ 24.સુધીર સાહેબ -અમરેલી 25.ભગીરથ માંડાણી -સુરત 26.આશિષ પંડ્યા -ડીસા 27.મુકેશ બારૈયા -ભાવનગર 28.રોબિન ભગત -અંકલેશ્વર 29.વિજય જે પંડ્યા -ભાવનગર 30.નરેન્દ્ર રૂપારેલીયા -સુરત 31.સુરેશ કે પ્રજાપતિ -કડી 32.ગુણવંત આર સોલંકી -ધોળકા 33.અમીજય વઘાસીયા -સુરત 34.નારણ બી હલાઇ-માંડવી કચ્છ 35.બાબુલ ભાઈ એજ રાજપૂત-અમદાવાદ 36.જીતેન્દ્ર એન દવે-વઢવાણ 37.એન એન થાનકી=-અમદાવાદ 38.હેમરાજ સાવલિયા-કાલાવડ 39.વિરેન એન ગોર વાડિયા-રાજકોટ 40.આત્મા રામ પટેલ-પેટલાદ 41.ભારતી બેન કે પંચાલ-અમદાવાદ *🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳*

Comments