Gujarat Seva
                                
                            
                            
                    
                                
                                
                                June 4, 2025 at 12:36 AM
                               
                            
                        
                            ખેડુત ભાઈઓ મફતની સેવા કરવાનું બંધ કરો.
તમારે 12 મહીનામાં 12 મણ ઘઉંની જરૂર હોય તો એટલાજ વાવો.વધારે થાય તો oul sutariya કબુતરને નાખી દ્યો પણ વેચશો નહી.
2 વર્ષ પછી ઘઉંના ભાવ 3500 હશે.
તમારે 12 મહીના માટે તેલની જરૂર હોય તેટલીજ મગફળી વાવો.
2વર્ષ પછી શિંગના ભાવ 5000 હશે
થોડા શાકભાજી વાવો ને ગામમાં વેચી દો શહેરમાં કશુય પહોંચવા ના દ્યો.
"બસ એકજ તમે તમારુ કરો" ખેતી કરો પણ ખાવા માટેજ..
પછી જૂઓ તમારા દરેક અનાજના ભાવ.. સરકાર ને તો શુ પણ દુનિયા ને ઝુકાવાની તાકાત છે આપણી પાસે.