Gujarat Seva
Gujarat Seva
June 9, 2025 at 01:52 AM
*ઘેર બેઠા પાઠયપુસ્તકો મંગાવી શકાશે* 💥પાઠ્યપુસ્તક મંડળે 9227717483 વોટ્સએપ નંબર જાહેર કર્યો. 💫વિદ્યાર્થીઓ અને વાલીઓ 9227717483 નંબર પરથી ઘરે બેઠા પાઠ્યપુસ્તકો મગાવી શકશે. 📌 ડિલિવરીનો ચાર્જ નહિ લેવાય. 📌પાઠયપુસ્તકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો મંડળનો દાવો.

Comments