Gujarat Seva
Gujarat Seva
June 19, 2025 at 03:43 AM
"પી.એમ.જે. એ.વાય - મા" યોજના યોગ્ય પાત્રતા ધરાવતા આદિજાતિ વિસ્તારના ગામોમાં NFSA હેઠળ લાયકાત ધરાવતા બાકી રહેલ તમામ લાભાર્થીઓને આવરી લેવા માટેની ખાસ ઝુંબેશ ૧૫ થી ૩૦ જૂન,૨૦૨૫ 'આયુષ્માન કાર્ડ'અંતર્ગત ₹ ૧૦ લાખની મફત સારવાર મેળવવા માટે આજે જ નોંધણી કરાવો
Image from Gujarat Seva: "પી.એમ.જે. એ.વાય - મા" યોજના યોગ્ય પાત્રતા ધરાવતા આદિજાતિ વિસ્તારના ગા...

Comments