ગુજરાત જોબ
June 12, 2025 at 11:56 AM
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં સુરત ખાતેની SUMAN HIGH SCHOOL NO.2 શાળાનાં ફકત સરનામામાં સુધારો થયેલ છે. જે નવુ સરનામુંઃ MOHANBHAI NI CHAL, MATAWADI, L.H. ROAD, SURAT ધ્યાને લેવુ. જે લાગતા-વળગતા ઉમેદવારોને E-mail, SMS અને મોબાઇલ ફોન ઉપર જાણ કરવામાં આવનાર છે.