ગુજરાત જોબ
6.9K subscribers
About ગુજરાત જોબ
સરકારી નોકરી,યોજના, મહત્વની જાણકારી, education updates
Similar Channels
Swipe to see more
Posts
*🔌GSSSB દ્વારા વાયરમેનની ભરતી 2025* 💥 ✅ *પગાર :* 26,000/- ✅ *લાયકાત :* 10 પાસ + ITI ✅ *છેલ્લી તારીખ :* 25/06/2025 ✅ *ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે લિંક* 📌 https://tinyurl.com/42sjzmhz
💥 *JMC દ્વારા ડેટા આસિસ્ટન્ટ ની આવી નવી ભરતી 2025* ✅ *પોસ્ટ :* ડેટા આસિસ્ટન્ટ વગેરે ✅ *લાયકાત :* પોસ્ટ પ્રમાણે ✅ *છેલ્લી તારીખ :* 20/07/2025 📝 *વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે* 📌 https://tinyurl.com/yc26waze ___________________________ 💥 *NHM કચ્છમાં ભરતી 2025* ✅ *કુલ જગ્યાઓ :* ડેટા આસિસ્ટન્ટ વગેરે ✅ *લાયકાત :* પોસ્ટ પ્રમાણે ✅ *છેલ્લી તારીખ :* 20/07/2025 📌 https://tinyurl.com/r5ry67y2
💥 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના લાભાર્થી ને હવે એક લાખ સિત્તેર હજાર ની સહાય મળશે બાકી લોકોએ ઝડપથી અરજી કરવી. ➡️ તા.૨૯.૦૫.૨૫ થી ૨૯.૦૬.૨૫ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ➡️ અરજી કરવા માટે લિંક: https://tinyurl.com/54ntm38z
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં સુરત ખાતેની SUMAN HIGH SCHOOL NO.2 શાળાનાં ફકત સરનામામાં સુધારો થયેલ છે. જે નવુ સરનામુંઃ MOHANBHAI NI CHAL, MATAWADI, L.H. ROAD, SURAT ધ્યાને લેવુ. જે લાગતા-વળગતા ઉમેદવારોને E-mail, SMS અને મોબાઇલ ફોન ઉપર જાણ કરવામાં આવનાર છે.
💥 *SBI મુદ્રા લોન* ✅ રૂ. 5 લાખ સુધી લોન 📌 https://tinyurl.com/472ceexj 💥 *બેંક ઓફ બરોડા પર્સનલ લોન* ✅ રૂ. 50,000 થી 10 લાખ સુધીની લોન 📌 https://tinyurl.com/2wvcez23 ________________________ 💥 *પંજાબ નેશનલ બેંક ઈ મુદ્રા લોન* ✅ રૂ. 50,000 થી 10 લાખ સુધીની લોન 📌 https://tinyurl.com/yazev449 ________________________ 💥 *બજાજ ફિનસર્વ પર્સનલ લોન* ✅ રૂ. 20,000 થી 40 લાખ સુધીની લોન 📌 https://tinyurl.com/yc46k3k7
*🏦Central Bank Of Indiaમાં ભરતી 2025* ✅ *કુલ જગ્યાઓ :* 4500 ✅ *લાયકાત :* પોસ્ટ મુજબ ✅ *છેલ્લી તારીખ :* 25/06/2025 ✅ *ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે* 📌 https://tinyurl.com/ytsvh29s
*આવતીકાલે યોજાનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે દરેક વહાલા મિત્રોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ.* *આપ આ પરીક્ષામાં 100% સફળ થશો જ.* *મિત્રો પેપરમાં આપેલા દરેક પ્રશ્નો ફરજિયાત જોઈ લેજો એકાદ બે પ્રશ્ન ન આવડે તો એમાં સમય બગાડતા નહીં પાછળના કદાચ સહેલા પ્રશ્નો હશે તો એ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.* *પરીક્ષા સમય પહેલા કોઈ પણ વ્યક્તિ સાથે ખોટી માથાકૂટ કરવી નહીં પોતાનું માઈન્ડ એકદમ શાંત રાખવું.* *દરેક વ્યક્તિએ બ્લેક પેન લઇ અને થોડી રફ પેપરમાં ચલાવી લેવી જેથી પરીક્ષા સમયે વાંધો ન આવે.* ⚔️ *જય હિન્દ* ⚔️ *સત્યમેવ જયતે*
💥 *નેશનલ મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ભરતી 2025* ✅ *લાયકાત :* 10 પાસ + ITI ✅ *કુલ જગ્યા :* 995 ✅ *છેલ્લી તારીખ :* 14/06/2025 📌 https://tinyurl.com/mpmbc3du
💥 *વીમા સખી યોજના 2025* ✅ મહિલાઓને દર મહિને 7000 મળશે ✅ જાણો કઈ રીતે અરજી કરવાની 📌 https://tinyurl.com/mv4eckjh