ગુજરાત જોબ
June 14, 2025 at 01:00 PM
*આવતીકાલે યોજાનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે દરેક વહાલા મિત્રોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ.*
*આપ આ પરીક્ષામાં 100% સફળ થશો જ.*
*મિત્રો પેપરમાં આપેલા દરેક પ્રશ્નો ફરજિયાત જોઈ લેજો એકાદ બે પ્રશ્ન ન આવડે તો એમાં સમય બગાડતા નહીં પાછળના કદાચ સહેલા પ્રશ્નો હશે તો એ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.*
*પરીક્ષા સમય પહેલા કોઈ પણ વ્યક્તિ સાથે ખોટી માથાકૂટ કરવી નહીં પોતાનું માઈન્ડ એકદમ શાંત રાખવું.*
*દરેક વ્યક્તિએ બ્લેક પેન લઇ અને થોડી રફ પેપરમાં ચલાવી લેવી જેથી પરીક્ષા સમયે વાંધો ન આવે.*
⚔️ *જય હિન્દ* ⚔️
*સત્યમેવ જયતે*
👍
❤️
8