Rajkot Mirror News
Rajkot Mirror News
June 19, 2025 at 10:50 AM
આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, અને તાપીમાં ઓરેજ એલર્ટ, અમદાવાદ ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલમાં યલો એલર્ટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ, 30થી 40 કિમી સુધી પવન ફૂંકાય તેવી શક્યતા, 3 દિવસ સુધી માછીમારો દરિયો ના ખેડવાની સૂચના, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ
Image from Rajkot Mirror News : આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આગામી 25 જૂન સુધી ભારેથ...

Comments