ACCBARDOLI OFFICIAL
May 26, 2025 at 04:51 AM
*TIME : - 10: 00 am To 01:00 pm* S.Y., T.Y.B.A અને S.Y., T.Y.B.COM. M.COM - III ફોર્મ એડમિશન માટે અત્યારે સુધી જેટલી પરીક્ષા આપી હોય તેની ઓરીજનલ માર્કશીટની ઝેરોક્ષ નકલ અને રિઝલ્ટ ના આવ્યું હોય તો હોલ ટિકિટની ઝેરોક્ષ નકલ અને આધાર કાર્ડ ઝેરોક્ષ નકલ. માર્કશીટ ઉત્તરતા ક્રમમાં ગોઠવવી. દા.ત. સેમ - ૫ એડમિશન ૧. એડમિશન ફોર્મ ૨. હોલિટિકિટ સેમ ૩,૨,૧ ( દરેક માર્કશીટ નાપાસ ની પણ), આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ એડમિશન સમયે રૂપિયા છુટા લઈને આવવું. એડમીશન સમયે વિદ્યાર્થીઓની કોઈ પણ દલીલ કરવી નહીં.
👍 😮 4

Comments