ACCBARDOLI OFFICIAL
May 27, 2025 at 01:51 PM
F.Y.B.A.- I
F.Y.B.COM- I
આવતી કાલે બપોરે એક વાગ્યા સુધીમાં આપણી કોલેજનું મેરીટ તમારા GCAS લોગીનમાં દેખાશે. તે પ્રમાણે રાઉન્ડ.પડશે.📓
👇 *F.Y.B.A*
shorturl.at/OeZI6
👇 *F.Y.B.COM*
shorturl.at/oQmKO
👆 *જનરલ મેરીટ લિસ્ટ*
ઉપર આપેલ લિસ્ટમાં નામ ના હોય તો તમે કોઈ પણ કોલેજમાં વેરિફિકેશન કરાવ્યું નથી અથવા આપણી કોલેજ સિલેક્શન નથી કર્યું. વધુ માહિતી માટે કોલેજનો સંપર્ક કરવું.
આ લિસ્ટમાં નામ હોય અને જો તમે પેલા રાઉન્ડ નંબર ના લાગે તો બીજા ત્રીજા રાઉન્ડમાં નંબર લાગશે જ ત્યાર બાદ એડમિશન મળશે.
*ઉપર આપેલ મેરીટ લિસ્ટ ફકત જનરલ મેરીટ લિસ્ટ છે. જેમાં Other University અને PHનું મેરીટ લિસ્ટ મુકવામાં આવ્યું નથી.*
👍
❤
😮
❤️
🥰
15