સમાચાર સૂત્ર
June 20, 2025 at 07:04 AM
*Ahmedabad*
• આગામી દિવસની રથયાત્રા પરંપરાગત રીતે ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ સાથે નિકળશે.
• 27 જૂને યોજાનારી અમદાવાદની 148મી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નિકળશે તેવી ચર્ચાઓ વચ્ચે હાલ મંદિરમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય.
• સાદગીપૂર્ણ નહીં પરંતુ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
• હાલ રથયાત્રાને લઈને સમગ્ર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!