સમાચાર સૂત્ર
June 20, 2025 at 01:28 PM
*Ahmedabad*
• UPથી આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટીને આવેલા 3 ગુજરાતના રહેવાસીઓની નરોડા પોલીસે ધરપકડ કરી.
*• ઘટના* :
• હાલ રથયાત્રાને અનુસંધાને નરોડા પોલીસ ચિલોડા તરફથી ઉતરતા બ્રિજ પાસે પેટ્રોલીંગમાં હતી.
• ત્યારે 3 અજાણ્યા શખ્સો ત્યાં નીકળી રહ્યા હતા, પોલીસને શંકા જતા તેની તપાસ કરતા બેગમાંથી ₹24 લાખની ચલણી નોટો મળી આવી હતી.
• નરોડા પોલીસે આ અંગે કડકથી પૂછપરછ કરતા તેઓ UP માંથી એક આંગણિયા પેઢીને લૂંટીને આવ્યા હોવાની કબૂલાત કરી હતી.
• પોલીસે વધુ તપાસ કરતા UP પોલીસે આ અંગે ગુન્હો નોંધાયા હોવાની જાણકારી મળી હતી.
• પોલીસે તમામ કેશ રકમ અને 3 મોબાઈલ કબ્જે કરી, UP પોલીસને આ અંગે જાણ કરી હતી.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!