
Vidhya Sagar
June 17, 2025 at 07:38 AM
Join us Revenue Talati Mains(2 or 3 Mark question )
Q.નાગરિકતા અધિનિયમ, 1955 કાયદા મુજબ કેવી રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે?
> જન્મ દ્વારા (By Birth)
> વંશના આધારે (By Descent)
> નોંધણી દ્વારા (By Registration)
> પ્રાકૃતિકરણ દ્વારા/દેશીયકરણ દ્વારા (By Naturalization)
> પ્રદેશના સમાવેશ દ્વારા (By Incorporation of Territory)
Join us