
Vidhya Sagar
June 18, 2025 at 07:07 AM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )*
*Q.સાંચીના સ્તૂપનું વર્ણન કરો.*
✅સાંચીનો સ્તૂપ મધ્ય પ્રદેશ રાજ્યમાં વિદિશા નજીક આવેલો છે.
✅સાંચીમાં ત્રણ સ્તૂપ આવેલા છે, જેમાં સ્તૂપ 1 મૌર્યકાળ તેમજ સ્તૂપ 2 અને સ્તૂપ 3 મોર્યોતરકાળના છે.
✅આ સ્તૂપની વિશેષતા એ છે કે તેની વેદિકા પર કોઈ પણ પ્રકારનું અલંકરણ જોવા મળતું નથી.
✅સ્તૂપમાંથી મળી આવેલ રાખ અને અસ્થિના અવશેષ મહાત્મા બુદ્ધના શિષ્ય સારીપુત્ર અને મહામોગ્ગલનના માનવામાં આવે છે.
✅આ સ્તૂપને ઈ.સ. 1989થી UNSECO દ્વારા વિશ્વ વિરાસત સૂચિમાં સંમેલિત કરવામાં આવ્યો છે.