
Vidhya Sagar
June 19, 2025 at 05:06 AM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )*
*Q.દર વર્ષે રણોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે અને તેનો હેતુ જણાવો.*
✅કચ્છની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાને લઈને ગુજરાત સરકાર દર વર્ષે ડિસેમ્બર માસની પૂનમે કચ્છના રણમાં (ધોરડો ગામ) ‘કચ્છ ઉત્સવ’ એટલે ‘રણોત્સવનું આયોજન કરે છે.
✅આ રણોત્સવનું આયોજન ઈ.સ. 2008થી કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી રણોત્સવનું આયોજન કરવામા આવે છે.
✅આ રણોત્સવનું આયોજન કચ્છ જિલ્લાના ઘોરડો ગામમાં કરવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રણોત્સવની શરૂઆત કરી હતી.
✅આ ઉત્સવનો હેતુ ગુજરાતની તથા કચ્છના લોકોની પરંપરાગત જીવનશૈલી અને હસ્તકલા કારીગરીની આગવી સંસ્કૃતિથી દેશ- વિદેશના લોકોને માહિતગાર કરવાનો છે.