Vidhya Sagar
Vidhya Sagar
June 21, 2025 at 10:15 AM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q. ગુપ્તોના સિક્કાઓ વિશે ખ્યાલ આપો.* ✅ગુપ્તકાલીન સિક્કાઓ પર ગુપ્તસમ્રાટોનું વર્ણન અને ચિત્રણ જોવા મળે છે. ✅સમગ્ર પ્રાચીન ભારતીય ઈતિહાસમાં ગુપ્ત શાસકો દ્વારા સૌથી વધુ સંખ્યામાં સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. ઉપરાંત, ચાંદી અને તાંબાના સિક્કા પણ જારી કર્યા હતા. ✅ગુપ્તરાજાઓએ અશ્વમેધ યજ્ઞની મુદ્રાઓ પણ પ્રચલિત કરી હતી. ખાસ કરીને, વિષ્ણુ અને ભગવાન શંકરની પૂજા ઉપાસના સાથે સંકળાયેલ મુદ્રાઓ મોટા પ્રમાણમાં મળી આવી છે. ✅ચંદ્રગુપ્ત પ્રથમના ‘રાજા-રાણી સિક્કા', સમુદ્રગુપ્તના ‘વીણા વગાડતા સિક્કા' અને કુમાર ગુપ્તના 'પ્રતાપ સિક્કા' ખૂબ જ પ્રખ્યાત હતા.

Comments