
BBC News Gujarati
June 10, 2025 at 11:18 AM
અમદાવાદની ગાયિકા બેલડી એટલે મોસમ અને મલકા મહેતા. આ બંને સગી બહેનો છે. કોઈ એને સીતા-ગીતા કહે છે તો કોઈ તો વળી એમને તાના-રીરી પણ કહે છે. આ બંને જોડિયાં બહેનો સંગીતને આકંઠ પ્રેમ કરે છે. સંગીત બંને બહેનોના લોહીમાં વહે છે.👇
https://www.bbc.com/gujarati/articles/cj0930951qdo?at_campaign=ws_whatsapp
👍
1