
BBC News Gujarati
June 10, 2025 at 02:54 PM
ચંદ્ર કે મંગળ પરના લાંબા મિશન માટે ફળો અને શાકભાજી જેવા તાજા પાક જરૂરી છે. અવકાશમથકો પર નાના બગીચાઓ માત્ર ખોરાક જ નહીં, માનસિક આરામ પણ આપે છે. પૃથ્વીથી સેંકડો કિલોમીટર દૂર લીલા છોડ જોવાથી શાંતિ મળી શકે છે. ત્યાં છોડ કેવી રીતે ઊગે છે? 👇
https://www.bbc.com/gujarati/articles/cvgqy4ld1zzo?at_campaign=ws_whatsapp
👍
1