
BBC News Gujarati
June 11, 2025 at 02:35 AM
ભારતમાં 16 વર્ષ પછી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે 1 માર્ચ, 2027 વસ્તીગણતરી માટે સંદર્ભ તારીખ હશે. દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી હાથ ધરાશે અને સ્વતંત્ર ભારતમાં પહેલી વાર જાતિઓની વસ્તીગણતરીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે.
https://www.bbc.com/gujarati/articles/cx2jzrxnk0jo?at_campaign=ws_whatsapp
👍
1