
BBC News Gujarati
June 11, 2025 at 05:29 AM
"અમને કંઈ પણ ખબર ન હતી કે ઇંદિરા ગાંધીને એઇમ્સમાં લવાઈ રહ્યાં છે. ઇંદિરા ગાંધીને જ્યારે એઇમ્સમાં લાવવામાં આવ્યાં ત્યારે તેઓ લોહીથી લથપથ હતાં. ગોળીઓની તો કોઈ ગણતરી થઈ શકે એમ ન હતી." - દિલ્હી એઇમ્સનાં પ્રથમ મહિલા ડિરેકટર ડૉ. સ્નેહ ભાર્ગવે વિશેષ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?
https://www.bbc.com/gujarati/articles/c0lnr996yl7o?at_campaign=ws_whatsapp