BBC News Gujarati
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 11, 2025 at 07:40 AM
                               
                            
                        
                            ગુજરાતમાં હવે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દેશમાં ચોમાસું વહેલું શરૂ થયું હોવા છતાં રાજ્યમાં વાવણીલાયક વરસાદ નથી થયો. તો ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
https://www.bbc.com/gujarati/articles/cdxk0wkgwrro?at_campaign=ws_whatsapp