BBC News Gujarati
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 11, 2025 at 09:32 AM
                               
                            
                        
                            26 વર્ષીય સોફિનને ત્રણ પ્રયાસ પછી અમેરિકામાં તેમના સ્વપ્નની યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો અને સ્કૉલરશિપ પણ મળી. પછી તેમણે ત્યાં જવા અહીંની નોકરી પણ છોડી દીધી. અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય લીધો અને વિઝા એપોઇન્ટમેન્ટ અટકાવી દીધી. 👇
https://www.bbc.com/gujarati/articles/crk23zlerz4o?at_campaign=ws_whatsapp
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            😂
                                        
                                    
                                    
                                        2