
BBC News Gujarati
June 20, 2025 at 04:28 PM
રશિયા-યુક્રેન યુદ્ધ ત્રણ વર્ષથી ચાલુ છે તેવામાં હવે ઈરાન-ઇઝરાયલ વચ્ચેના નવા સંઘર્ષના કારણે ક્રૂડ ઑઇલ અને સોનાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ઇઝરાયલે ઈરાન પર હુમલો કરતા તરત જ ક્રૂડ ઑઇલનો ભાવ સાત ટકા જેટલો વધી ગયો હતો. ભારત પર હવે કેવી અસર થશે? 👇
https://www.bbc.com/gujarati/articles/c335vjzd4xpo?at_campaign=ws_whatsapp