BBC News Gujarati
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 21, 2025 at 02:50 AM
                               
                            
                        
                            ઈરાનના ન્યુક્લિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઇઝરાયલે હુમલા હાથ ધર્યા છે, એમાં પણ ઇઝરાયલે ઇરાનના અંડરગ્રાઉન્ડ યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટ્સ ઉપર હુમલા કર્યા છે. ઇન્ટરનૅશનલ ઍટમિક ઍનર્જી એજન્સીનું (આઈએઈએ) કહેવું છે કે ઈરાનની નતાન્ઝ સાઇટને ભારે નુકસાન થયું છે.
https://www.bbc.com/gujarati/articles/c3r9x982w5do?at_campaign=ws_whatsapp
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        1