BBC News Gujarati
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 21, 2025 at 06:22 AM
                               
                            
                        
                            વર્ષ 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ. એ સમયે તુર્કી બાદ ઈરાન, ઇઝરાયલને માન્યતા આપનારો બીજો મુસ્લિમ દેશ હતો. એ સમયગાળામાં ઇઝરાયલ અને ઈરાનના સંબંધો મૈત્રીપૂર્ણ હતા. પણ પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ અને બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા. 
https://www.bbc.com/gujarati/articles/c51n8203gd9o?at_campaign=ws_whatsapp
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        1