BBC News Gujarati

BBC News Gujarati

23.1K subscribers

Verified Channel
BBC News Gujarati
BBC News Gujarati
June 21, 2025 at 08:04 AM
'શાયદ એકાદ-બે માણસને અમે જીવતા કાઢ્યા હોત, તો અમને એમ થાત કે અમે કંઈક કામ કર્યું છે. બસ દુખની વાત એટલી છે કે બધી અમે (ડેડ) બૉડી જ બહાર કાઢી છે.' - આ વીડિયોમાં જુઓ ફાયર બ્રિગેડના જવાનોએ એ દિવસે શું જોયું અને કેવી પડકારજનક પરિસ્થિતિમાં કામગીરી કરી. 👇 https://www.bbc.com/gujarati/articles/ce83d7v4ge5o?at_campaign=ws_whatsapp
🙏 ❤️ 3

Comments