Tr. YogendraBihola 🧑‍🏫
Tr. YogendraBihola 🧑‍🏫
June 12, 2025 at 05:08 PM
*૧૯૮૮ :: અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી ઇન્ડિયા ટુડે કવર સ્ટોરી* - *હાલના ચિલોડા વિસ્તારમાં વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું.* - *ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૧૧૩ એ મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઇટ હતી.* - *જે ૧૯ ઓક્ટોબર ૧૯૮૮ના રોજ અમદાવાદ એરપોર્ટ પર પહોંચતી વખતે ક્રેશ થઈ ગઈ હતી, જેમાં સવાર ૧૩૫ લોકોમાંથી ૧૩૩ લોકોના મોત થયા હતા.* - 📍https://maps.app.goo.gl/aPYLRXUf4TkAtZbn6
Image from Tr. YogendraBihola 🧑‍🏫: *૧૯૮૮ :: અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી ઇન્ડિયા ટુડે કવર સ્ટોરી*  - *હા...

Comments