Tr. YogendraBihola 🧑‍🏫
Tr. YogendraBihola 🧑‍🏫
June 13, 2025 at 04:54 PM
- લોખંડ પણ ઓગળી ગયુ, બસ *શ્રી ભગવાન કૃષ્ણના મુખે અવતરિત શ્રીમદ ભાગવત ગીતા* એવી જ રહી ! - હજી પણ સમય છે, ભગવત ગીતાને અપનાવી લ્યો. શબ્દો એ જ સાસ્વત છે. સત્ય છે. *જય શ્રી કૃષ્ણ* 🙏 https://x.com/mohitlaws/status/1933447784012877940 - લંડન જવા બોઇંગ 787મા બેસેલા જયશ્રી પટેલ પોતાના વતનના ગામ ખંભીસર (મોડાસા)થી *ભગવત ગીતા અને બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણ* પણ લઈને નિકળ્યા હતા. - ગીતાજી પોતાની પાસે હતા. અને કનૈયાની મૂર્તિ લગેજમા હતી 🙏 🖊️ https://x.com/Vivekdoza
Image from Tr. YogendraBihola 🧑‍🏫: - લોખંડ પણ ઓગળી ગયુ, બસ *શ્રી ભગવાન કૃષ્ણના મુખે અવતરિત શ્રીમદ ભાગવત ગ...

Comments