Tr. YogendraBihola 🧑‍🏫
Tr. YogendraBihola 🧑‍🏫
June 16, 2025 at 07:38 AM
*વસ્તી ગણતરી 2027* - *ભારત સરકારના ગૃહ મંત્રાલયની જાહેરાત પ્રમાણે, ભારતની આગામી જનગણતરી વર્ષ 2027માં યોજાશે.* - *મોટાભાગના વિસ્તારો માટે સંદર્ભ તારીખ: 1 માર્ચ, 2027* - *લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હિમાવૃત વિસ્તારમાં: 1 ઑક્ટોબર, 2026* - ©️ https://x.com/kathiyawadiii
Image from Tr. YogendraBihola 🧑‍🏫: *વસ્તી ગણતરી 2027*  - *ભારત સરકારના ગૃહ મંત્રાલયની જાહેરાત પ્રમાણે, ભા...

Comments