Tr. YogendraBihola 🧑‍🏫
Tr. YogendraBihola 🧑‍🏫
June 16, 2025 at 08:21 AM
*Sandart* - *ઓડિશા : પુરીનાં ખ્યાતનામ રેત કલાકાર સુદર્શન પટનાયકે અમદાવાદ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પુરી બીચ પર રેતીનું શિલ્પ બનાવ્યું.* - *સુદર્શન પટનાયક એક પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ છે.* - *પુરી એ શહેર જ્યાં રથયાત્રા થાય છે.*
Image from Tr. YogendraBihola 🧑‍🏫: *Sandart*  - *ઓડિશા : પુરીનાં ખ્યાતનામ રેત કલાકાર સુદર્શન પટનાયકે અમદા...

Comments