
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
June 10, 2025 at 04:37 PM
✅થાઇલેન્ડ પ્રધાનમંત્રી પેટોંગટાર્ન શિનાવાત્રા એ પવિત્ર ગ્રંથ "વર્લ્ડ ત્રી-પિટક: સજ્જયા ફોનેટીક એડિશન" નરેન્દ્ર મોદીને ભેટમાં આપ્યા..
✅પવિત્ર ગ્રંથો ભગવાન બુદ્ધના ઉપદેશોનું સંકલન છે
✅છઠ્ઠી BIMSTEC (2025) સમિટ થાઇલેન્ડના બેંગકોક માં
BIMSTEC
પુરું નામ :_ Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (બંગાળની ખાડી બહુ-ક્ષેત્રીય તકનીકી અને આર્થિક સહયોગ પહેલ).
સ્થાપના અને ઉદ્દેશ્ય:
📌 સ્થાપના:_ 6 જૂન 1997 બેંગકોક ઘોષણાપત્ર દ્વારા
📌મુખ્ય મથક:_ ઢાકા, બાંગ્લાદેશ
📌 ઉદ્દેશ્ય:_ બંગાળની ખાડીના કિનારે આવેલા અને નજીકના દેશો વચ્ચે બહુ-ક્ષેત્રીય તકનીકી અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો
📌 સભ્ય દેશો:_ કુલ 7 સભ્ય દેશો
• બાંગ્લાદેશ
• ભૂટાન
• ભારત
• નેપાળ
• શ્રીલંકા
• મ્યાનમાર
• થાઈલેન્ડ
👍
❤️
3