જ્ઞાન સારથિ
June 8, 2025 at 04:48 AM
🛑રેવન્યુ_તલાટીની 2389 જગ્યાઓ માટે 13 દિવસમા અધધધધ 3_લાખ થી પણ વધારે ઉમેદવારી નોંધાઈ.
📌ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 જૂન 2025
https://x.com/YAJadeja/status/1931360170694578303?t=2v9WR6ZvZcIJM3t50YBCvg&s=35