જ્ઞાન સારથિ
June 12, 2025 at 05:31 PM
વિજય રુપાણીનો લક્કી નંબર જ બન્યો અનલક્કી!
તમામ ગાડીઓનો નંબર 1206 અને મોતની તારીખ પણ 12-06!
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તમામ પર્સનલ વાહનોના નંબર 1206 છે, વર્ષો પહેલા ખરીદેલ તેમનું પ્રથમ| વાહનનો નંબર 1206 હતો.
જે તેમનો લક્કી નંબર માનવામાં આવતો અને એમના મૃત્યુ દિવસની તારીખ પણ 12.06 છે અને પ્લેન માં સીટ નંબર પણ 12
#ahmedabadplanecrash #planecrash #airindia #airindiaplanecrash #ahmedabadairport #airindia320 #meghaninagar #live
https://x.com/YAJadeja/status/1933213279352201694?t=hNKJ8fm0A9yMcNx0AZ5BIg&s=19
😢
😂
🙏
😮
😞
😳
🇮🇳
😆
35