જ્ઞાન સારથિ
June 13, 2025 at 03:32 AM
#high_court
#update
https://ghcakc.ntaonline.in/answer-key-challenge/login-answer
📌૧૮ મેના રોજ હાઈકોર્ટ (Dy.S.O.) અને બેલિફની મુખ્ય પરીક્ષા (Mains) માટેની OMR શીટ અને Answer Key બંને જાહેર કરવામાં આવી છે.
📌આ માટે, ઉમેદવારો ૧૪ જૂનના રોજ સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં પોતાનો (objection) નોંધાવી શકે છે.