જ્ઞાન સારથિ
June 17, 2025 at 11:37 AM
ઘણા સમયથી પ્રોબેશન ઓફિસરના વિગતવાર અભ્યાસક્રમ વિશે ઉમેદવારો રજુવાત કરતા હતા પરિણામ સ્વરૂપે મંડળ GSSSB GSSSB જાહેરાત ક્રમાંક: ૨૨૭/૨૦૨૪-૨૫, પ્રોબેશન ઑફિસર, વર્ગ-૩ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર.કરવામાં આવ્યો. @Gyansarthiofficial

Comments