જ્ઞાન સારથિ
June 17, 2025 at 12:50 PM
લ્યો બોલો.. બનાસકાંઠા માંથી નકલી DYSP ઝડપાયો અને આ Dy SP એ એક કોન્ટ્રાક્ટર પાસેથી કૌભાંડ નાં 38 લાખ રૂપિયા પણ પડાવી લીધા..
📌વડગામ તાલુકાના છાપીમાંથી નકલી Dy.SP ઝડપાયો છે.
📌DYSPની ઓળખ આપી છાપીના એક કોન્ટ્રાક્ટર પાસેથી 38 લાખ રૂપિયા પડાવ્યા હતા.
📌નકલી DYSP CMની સુરક્ષામાં હોવાની ઓળખ આપતો
📌અસલી પોલીસે નકલી Dy.SPને કર્યો જેલ હવાલે
📌છાપી પોલીસ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
https://x.com/YAJadeja/status/1934956521445900296?t=FyvbYf_661UW5Yr-MY4qiA&s=19
👍
😂
3