જ્ઞાન સારથિ
June 19, 2025 at 11:39 AM
બંધારણ
✍Hand Written notes મા ઉમેદવારોએ આપેલ ભવ્ય પ્રતિસાદ બાદ 🎊🎊
*બંધારણ સારથિ*
📔બંધારણ જેવા વિષયને સરળ ભાષાશૈલીમા To the point Book Cum Notes તરીકે ફક્ત 150 પેજમાં બંધારણના મહત્ત્મ ટોપિકને આવરી લેવામાં આવ્યા છે.
🔖CCE Group B, PSI અને LRD જેવી પરીક્ષાઓ 20+ થી પણ વધારે પ્રશ્નો'બંધારણ સારથિ' માંથી પુછાયેલ.
🔖રેવેન્યુ તલાટી ના અભ્યાસક્રમમાં બંધારણ વિષય માં નવા ઉમેરાયેલ મહિલા અધિકારો અને અનુસૂચિત જાતિ અને જન જાતિ આયોગ વિશે ખાસ પ્રકરણ સંકલન કરવામાં આવ્યા છે.
For Demo Copy
For Buy https://gyan-sarthi.store.shoopy.in/products/quick-revision
Special Prize 179/-
Demo Copy 👉https://t.me/AmcSarthi/3348
📔બંધારણના ઇતિહાસથી તાજેતરમા બંધારણને સંલગ્ન ઉપડૅટ માહિતીનું સંકલન કરવામાં આવ્યું છે.
📔બંધારણ સારથિ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગાગરમા સાગર સ્વરૂપે સંકલિત માહિતીને પુનરાવર્તન કરવામાં ખુબ સરળતા રહે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે.
📔23/06/25 સુધી પ્રિ લોચિંગ ઓફર રહેશે.
24/06/25 થી તમામ ઉમેદવારોને એક સાથે ડિલિવરી કરવામાં આવશે.
@TeamGyansarthi

🙏
1