જ્ઞાન સારથિ
June 22, 2025 at 04:55 AM
#lrd_merit_update *📌લોક રક્ષક દળની પરીક્ષાનું અનુમાનિત મેરીટ.* 👉જનરલ Male 107 to 111 સુધી રહી શકે છે. 👉જનરલ Female 95-97 સુધી રહી શકે છે. 👉જનરલ મહિલા ઉમેદવારોમાં 98+ ગુણ ધરાવતા ઉમેદવારો Safe કહી શકાય. 👉પુરુષ ઉમેદવારોમાં 110+ ગુણ ધરાવતા ઉમેદવારોને Safe કહી શકાય. 👉કેટેગરી મુજબ 4-5 ગુણ (+..-) રહી શકે છે. #revenue_talati 📌 *રેવન્યુ તલાટી અપડૅટ* 👉પરીક્ષા #ઓફલાઈન મોડમાં લેવાનું ગૌણસેવાનું આયોજન. 👉સ્કૂલો પાસે બેઠક વ્યસ્થા માટે માંગણાપત્રક મંગાવવાની પક્રિયા હાલમાં શરુ.(Avilablety બાદ નિર્ણય લેવાઈ શકે) 👉પરીક્ષાનું આયોજન જુલાઈ-2025ના અંત મા થઇ શકે છે. *યુવરાજસિંહ જાડેજાની નાદુરસ્ત તબિયત ને કારણે છેલ્લા ત્રણ દિવસ થી હોસ્પિટલ માં એડમિટ છે,વધારે અન્ય પરીક્ષાઓ વિશે આપ લોકોએ જે પ્રશ્નો પૂછ્યા છે તેની માહિતી યુવરાજસિંહ જ અધિકારી સાથે સંપર્ક કરીને મેળવી શકે.આવનાર દિવસોમાં તમામ અધિકૃત માહિતી મેળવી અહીંયા આપવામાં આવશે.* ✍🏻 *ટીમ જ્ઞાન સારથિ*🙏🏻
🙏 ❤️ 😢 25

Comments