
Cyber Crime Police Station Amreli
June 16, 2025 at 01:01 PM
*શું તમારે લોન જોઈએ છે?*
તો *માત્ર આધાર કાર્ડ કે પાન કાર્ડ પર* લોન મળી જશે.
👆🏻આવી *જાહેરાતોથી* રહો *સાવધાન*!
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦*
*લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
