ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
June 12, 2025 at 05:05 PM
આફતમાં માનવતાનાં દર્શન: અમદાવાદ સિવિલ બ્લડ બેંકના ડૉ.સંગીતાનાં જણાવ્યા મુજબ છેલ્લી અઢી કલાકમાં ૩૧૦ યુવાનોએ સ્વંયભૂ આવીને બ્લડ આપ્યું છે. બ્લડની જરૂર  કરતા પણ વધુ રક્તદાતા યુવાનો તૈયાર ઊભા છે. 🙏 હાલ જરૂર પૂરતું બ્લડ મળી ગયું છે. અને હવે જે રક્તદાન માટે જાય તેમના નામ અને મોબાઈલ નંબર લખવામાં આવે છે જેથી ફરીથી જરૂર પડે તો કૉલ કરીને રક્તદાન માટે બોલાવી શકાય. બ્લડ આપનાર અને આ આફત માં મદદરૂપ થનાર દરેક નામી અનામી વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર, આનું વળતર ભગવાન તમને અચૂક આપશે અને આપવું જ પડશે 🙏❤️💯✅🫡🇮🇳 🫡🫡🫡🫡🫡🫡🫡🫡
🙏 ❤️ 👍 😢 130

Comments