ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
June 12, 2025 at 05:24 PM
*જેમને અંશ માત્ર પણ કલ્પના ન હતી કે આગામી ક્ષણમાં મારી સાથે આવું થશે, જેઓ ખૂબ ઉત્સાહ સાથે ભારતથી લંડન જવા માટે પરિવારજનોના *"all the best, Happy journey" સાંભળીને પ્લેનમાં બેઠા હતા, મોટા મોટા સપના અને અરમાનો સાથે...* તેમને કંઈ સમજાય તે પહેલા તો ખેલ પૂરો થઈ ગયો... જીવનનો કોઈ ભરોસો નથી, આપણા બધા અરમાનો અને મનોરથો, ભવિષ્યના મોટા મોટા સપના એક જ પળમાં બધું લૂંટાઈ જાય... આના ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે કાલની ચિંતા કરવા કરતાં આજની ક્ષણને જીવી લો... પૈસા, પરિવાર અને અહંકાર સાથે નથી આવાના... આપણા બધા પ્લાનિંગ એક જ ક્ષણમાં ફેઇલ થઈ જાય, તેવી અચિંત્ય શક્તિ કર્મપરિણામની છે... જ્યાં સુધી કર્મપરિણામ અનુકૂળ છે, ત્યાં સુધી ધર્મ આરાધના કરી લેવી જોઈએ.. ક્યારે કર્મપરિણામ પ્રતિકૂળ થશે? એ કોઈ જાણતું નથી.. નવી એક શરૂઆત કરશો જીવનની આટલું વિચારીને.. જેટલું છે સાથે હસી ખુશીથી માણી લો..💐💐
🙏 👍 ❤️ 😢 79

Comments