
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
June 13, 2025 at 08:46 AM
કોઈને પ્રશ્ન હોય તો બે કલાક પછી કોલ કરવું....અત્યારે હજુ અપડેટ મુકીએ ત્યાં તો કોલ ચાલુ કરી દવ.....એક ફોન છે અને બીજું કે માણસ છીએ નહીં કે મશીન.✍️🙏👍
સમય મુજબ તમામને પોતાનો પ્રશ્ન બાબતે કોલ મેસેજ આપીએ જ છીએ તો થોડી ધીરજ પણ કેળવવી.🙏
👍
🙏
17