ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
June 22, 2025 at 06:43 AM
*ચાલો સ્વયંને બદલીએ, સમાજ આપોઆપ બદલાશે” – સરકારી શાળાની મહિમા વધારતું એક જીવંત ઉદાહરણ!*
☝️ *આજની દૌડધામભરી દુનિયામાં, જ્યાં બહુજન માતા-પિતા ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા માટે અકલ્પનીય દોડમાં જોડાયેલા છે, ત્યારે ‘સરકારી શાળા શ્રેષ્ઠ શાળા’ એવું મંત્રજાપ કરતાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના BRC કો.ઓ. ડૉ. કંદર્પકુમાર જોષીના બન્ને બાળકો તેમજ શાળામાં ફરજ બજાવતા શિક્ષકશ્રી વિપુલભાઇ પટેલ અને શિક્ષકશ્રી હિતેષભાઇ પરમારના સંતાનો પણ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ નરસિંહપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, પોતાના પુત્રનું "એડમિશન સરકારી પ્રાથમિક શાળામાં" કરાવ્યું જે સમાજ માટે પ્રેરણાદાયક પગલું.*
https://x.com/tejasmajithiya5/status/1936675408679698850?t=_oEskAIgkrwguIosCSjiWg&s=19
👍
❤️
🙏
66