
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 04:33 AM
148 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બન્યું : શુભમન ગિલ અને ઋષભ પંતની જોડીએ બનાવ્યો નવો રેકોર્ડ
ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી : બંનેએ એક એવો રેકોર્ડ કર્યો જે ૧૪૮ વર્ષના ઇતિહાસમાં ક્યારેય બન્યો ન હતો.
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/sports-news-detail/6856f34df240b239053c17d3
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n