
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 04:40 AM
ધો.૧૦ - ધો.૧૨ બોર્ડની પૂરક પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ ન કાઢવા તથા પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ,ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ
આગામી તા.૨૩-૦૬-૨૦૨૫થી તા.૦૩-૦૭-૨૦૨૫ દરમિયાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરની પૂરક પરીક્ષાઓ યોજાશે
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6856faf5f240b239053c17e2
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n