Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 04:54 AM
યુએઈમાં વિશ્વ યોગ દિવસ ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી : શેખ નાહયાનથી સાનિયા મિર્ઝા સુધી, સમુદાયો, સંસ્કૃતિઓ અને પાળતુ પ્રાણીઓ પણ યોગમય બન્યા! 'Yoga for One Earth, One Health' થીમ હેઠળ યુએઈભરમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હજારો લોકોએ ઉમંગભેર યોગાસનો કર્યા : અબુધાબી, દુબઈ અને શારજાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન : આરોગ્ય અને સહિષ્ણુતાનો સંદેશ ફેલાવાયો વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/685706f3f240b239053c1804 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments