
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 04:55 AM
દિલ્હીથી પટના જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ
એર ઇન્ડિયાની ફ્લાઇટ પટના પહોંચી ગયા પછી વારાણસી તરફ વાળવામાં આવી: વિમાનને પટનામાં ઉતરવાની મંજૂરી આપી નહીં કારણ કે ત્યાં હવામાન ખૂબ જ ખરાબ હતું.
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/68570b21f240b239053c1818
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n