
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 05:36 AM
ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસમાં ૨ થી ૬ ઇંચ વરસાદની આગાહી : સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા : વિસાવદર તાલુકાના રતાંગ ગીર, ગોંડલના મોવિયા અને ઉપલેટા તાલુકાના પાનેલી મોટી વાડી વિસ્તારમાં જોરદાર વરસાદનો રેડો પડી ગયો : જુઓ વિડીયો
હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયા અનુસાર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે : ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/685795ddf240b239053c18c3
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n