Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 22, 2025 at 06:05 AM
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં અમેરિકાનો સીધો હુમલો : રાષ્ટ્રપતિ ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન : "ભવિષ્યના હુમલાઓ વધુ મોટા, વધુ સરળ હશે!" : જુઓ વિડીયો ટ્રમ્પના દાવા મુજબ ઈરાનના ફોર્દો, નતાન્ઝ અને ઇસ્ફહાનના અણુ ઠેકાણાઓ "સંપૂર્ણપણે નષ્ટ" : B-2 સ્ટીલ્થ બોમ્બર્સ અને ૩૦,૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ : ઈરાન દ્વારા કોઈ કિરણોત્સર્ગી દૂષણ ન હોવાનો દાવો : વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/68579c57f240b239053c18cf અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
📉 1

Comments