Akila Gujarati News Official Channel
                                
                            
                            
                    
                                
                                
                                June 22, 2025 at 06:19 AM
                               
                            
                        
                            રૈયા રોડ ચંદન પાર્કમાં ડૂપ્લેક્ષમાં ચાલતા કૂટણખાના પર યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ તેજલ લાઠીગરા અને જય વઢવાણીયાની ધરપકડઃ એક યુવતિ પાસે દેહવેપલો કરાવતા હતાં: ગ્રાહક દિઠ ૧૦૦૦ વસુલાતા હતાં
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/68579e5ff240b239053c18d5
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n